Follow Us:
Language of the Course: Gujarati
આ કોર્સનો હેતુ તમને કમ્પ્યુટર્સ, તેના ઉપકરણો, મોબાઇલ ફોન ઓપરેશન્સ અને મોબાઇલ ફોન એપ્લિકેશન્સના મૂળભૂત જ્ઞાનથી પરિચિત કરવાનો છે જેથી યુવા વર્ગ ડીજીટાઇઝેશન, ઓનલાઇન વ્યવહાર વિશે કુશળતા પ્રાપ્ત કરી શકે.આ કોર્ષમાં નીચેના મુદ્દાઓ શામેલ છે:
ડિજિટલ લિટરસી ની અગત્યતા, કમ્પ્યુટિંગની મૂળભૂત બાબતો, બારકોડ્સ અને ક્યૂઆર કોડ્સની સમજ, ઓપરેટિંગ સિસ્ટમ અને માઇક્રોસોફ્ટ ઓફિસની મૂળભૂત માહિતી, ઇન્ટરનેટની મૂળભૂત માહિતી, ઇમેઇલ્સ અને ઇકોમર્સ, મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ, સાયબર ક્રાઇમની સમજ, કેટલીક ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન.
સમય અવધિઃ આશરે 90 કલાક.
પ્રમાણપત્ર: અભ્યાસ સફળતા પૂર્વક સંપૂર્ણ થયા બાદ ઓનલાઇન પ્રાપ્ત કરી શકાય છે.
આ કોર્ષ દરેકને માટે છે.