Logo Logo

Course Detail

સ્વઃરોજગાર દરજી

કોર્ષની ભાષાઃ ગુજરાતી

સ્વઃરોજગાર દરજી કોર્ષનો ઉદ્દેશ્ય યુવાઓને પોતાની દરજીની દુકાન શરૂ કરી આત્મનિર્ભર તથા ઉદ્યોગસાહસિક બનાવવાનો છે. આ કોર્ષ આપને સુવ્યવસ્થિત રીતે કાપડના પ્રકારથી લઇ વસ્ત્રની સિલાઈ સુધી શીખવાની યાત્રા પર લઇ જશે. કોર્ષમાં નીચેના વિષય શામેલ છેઃ

દિશાસૂચન અને પરિચય, કાપડનું રેખાંકન અને વેતરવું, સીવણની પ્રક્રિયા, ફીટીંગમાં સુધારા-વધારા માટે નિરીક્ષણ, કામગીરીની જગ્યા, મશીન અને સાધનોની જાળવણી, ઔદ્યોગિક નિયમો અને સંસ્થાકીય જરુરિયાતોનું પાલન કરવું, વ્યવહારિક આવડત અને સંદેશા વ્યવહારમાં કૂશળતા, સીવણની દુકાનમાં આરોગ્ય, સુરક્ષા અને સલામતીની જાળવણી, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા કૌશલ્ય

સમય અવધિઃ આશરે 300 કલાક.
પ્રમાણપત્ર: અભ્યાસ સફળતા પૂર્વક સંપૂર્ણ થયા બાદ Online પ્રાપ્ત કરી શકાય છે.

ન્યૂનતમ પાત્રતા માપદંડ: ધોરણ 5 પાસ.
ન્યૂનતમ ઉંમર: 14 વર્ષ.

લાભ: અભ્યાસક્રમના અંતે, ઉમેદવાર દરજી તરીકે કામ શરૂ કરી શકશે. જો તે / તેણી ઇચ્છે છે તો, ભારતમાં જે જગ્યાએ નોકરની તક હશે તે કંપનીમાં ઇન્ટર્વ્યુ માટે હાજર રહેવાની તક આપવામાં આવશે.


₹8850
Enroll Now